Wednesday, September 8, 2010

જે આંસુ ખોઉં છું

જે  આંસુ  ખોઉં  છું  એનો  મને  અવેજ મળે
કે  હું  રડું  તો  તમારા  નયનમાં  ભેજ મળે

તમારી   પ્રીત  મળે   ને  ફકત મને જ મળે
પછી ભલે  ને  વધારે  નહિ  તો  સહેજ મળે

મળે  છે  સ્નેહના  સાથી  ઘણાં યે  દુનિયામાં
હ્રદયને હઠ છે પ્રથમ જે મળ્યા'તા એ જ મળે

જો મળવું  હોય તો  ‘બેફામ’ની કબર પર જા
હવે  એ  રખડું  નથી  કે  તને  બધે  જ મળે

Friday, August 20, 2010

તને સમજાવું બોલ હવે કેમ ?

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ

Friday, August 13, 2010

તેદિ શુરે જવાબ દઈસ માધા.

દ્વારિકા મા કાય તને પૂછસે કે કાં, ગોકુળ મા કૌન હતી રાધા

તેદિ શુરે જવાબ દઈસ માધા.

તારુ તે નાંમ તને યાદ નહોતુ ત્યારે રાધા નુ નાંમ હતુ હોઠે

ઠકરાના-પટરાના કેટલાય હાતા પણ રાધા રમતી તિ સાત કોઠે,

રાધા વિન વાસલિ ના સુર નહી વાગે આવા સોગંધ શીદ ખાધા,

શુરે જવાબ દઈસ માધા.

રાધાના પગલા મા પયમુ વનરાવણ, ફાગન બૅની ની ખૂબ ફુલ્યો,

રાધાના ઍક ઍક સ્વતત ની ટોડલે,અષાઢી મોરે બૅની મહેક્યો

રાધાને વસળી આઘા પાડી ગ્યા,આવા તે શુ પડ્યા છે વાંધા,

તેદિ શુરે જવાબ દઈસ માધા.

ઘડીક મા ગોકુળ, ઘડીકમા વુનદાવન, ઘડીક મા મથુરા ના મહેલ,

ઘડીકમા રાધા ની ઘડીકમા ગોપીયુ ની ઘડીકમા કુબ્જા ના ખેલ.

હેટ-પ્રીતમા નો હાય રાજ઼ ખટપટના ખેલ કાંન સ્નેહમા તે હોય આવા સાંધા?

તેદિ શુરે જવાબ દઈસ માધા.

કૃષ્ણા નો જવાબ

કે ગોકુળ, વુનદાવન, મથુરા અને દ્વારકા, ઈ તો મારા આંગ પર પહેરવાના વાઘા,

રાજીપો હાય તો એને અન્ગ પર રાખિયે નહી રાખિયે એને આઘા,

સઘળો સંસાર મારો સોળે શણગાર,

મારા આંતર નો આતમ છે રાધા,

મને કાય પૂછસો મા કૌન હતી રાધા

Saturday, August 7, 2010

search here all about my blog

Loading

Tuesday, July 20, 2010

Just for fun If Employe are not Human !!!



A typical Team Leader !






















Manager hunting for a new Resource





















Team Work ! Together we fall , together we rise

























Tester after missing a defect !

























A developer relaxing after a frustrating day at office























Performance Review meeting with manager



























Need not say ………….A typical onsite Client!

































Team outing !

























Developer after a bug is found in code!





























Overtime at Office !



























Applying for Leave



























Managers reaction on Leave application



Friday, July 16, 2010

હું ગુજરાત છું

દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું,જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી,રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક,ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે,એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લંગ, હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું,કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.
હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે,નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે...
...ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.

બાપુ, હું ગુજરાત છું.જય માતાજી!!

Friday, June 25, 2010

પ્રેમના અલ્લડ દિવસો

પ્રેમના અલ્લડ દિવસોની એક કથા ચલો સંભળાવું…

એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું!

મળવાનું કોઈ કારણ નહીં ને રોજ અમસ્તાં મળતાં,

આંબા ડાળે કોયલ હોય ને ગીત અમે ગણગણતાં!

ઘરઘર રમતાં, ખિસકોલીની પાછળ દોડી જાતાં,

શેરીઓમાં પાચીકા થઈ જેમતેમ ઉછ્છળતાં!

કો’ક મેઘલી સાંજે કરતાં છબછબિયાંને વ્હાલાં,

વાદળને દેતા ‘તાં નામો આડાંઅવળાં કાલાં!

મેઘધનુને આંબી લેતા હાથ કરીને ઊંચો,

કેટકેટલા રંગો સાથે જોયા બસ ના પૂછો!

એમ વહ્યા એ દિવસો જાણે ઝરણું ગાંડુંતૂર,

બન્ને કાંઠે નરી લાગણી સગપણનું ઘર દૂર!

એકમેકની નજરુંમાં અમે ખુશી બનીને વસતાં,

લડી પડીને કટ્ટી કરતાં તોય ફરીથી મળતાં!

આજ હ્રદય એ દિવસો ઝંખે સ્વાર્થ વિનાના રોજ,

આજ બધું છે તેમ છતાંયે જીવન લાગે બોજ!

આજ વરસતાં આંસુ એમાં ઓળઘોળ ભીજાઉં,

એક હસતી રમતી હતી છોકરી ગાંડો-ઘેલો હું!

Friday, June 11, 2010

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

source:http://tahuko.com/?p=8960

Saturday, May 1, 2010

Time is precious

Time is free but it’s priceless.
You can’t own it but you can use it
You can’t keep it, but you can spend it.
Once you’ve lost it you can never get it back

Time is more valuable than money
You can get more money
But you cannot get more time

We are so obsessed with doing that we have
no time and no imagination left for being.
As a result, men are valued not for what they
are but for what they do of what
they have-for their usefulness

Time is really the only capital that any
human being has, and the only
thing he can’t afford to lose.

Thursday, April 29, 2010

Time With Yourself

Time with yourself

Time is the strongest force of nature that
surely rules both nature and humankind
Time has 3 important impressions of its nature;
Past, present and future. It ruled past that’s
Why we call it history, it rules present
and we call it development and it’s always
prepared to rule future, so we call it vision.

Every person has different ways
to relate and value time. We often forget to
understand its importance,
some power packed words defining time and
its control on our lives is
perfect to remind us constantly what a
beautiful gift, life has given to us, in the form of TIME

some great quotations of words of expressions
Are just the reflections of our state of mind,
how we feel and relate with life. To make
us understand the value and power of time.
remarks, “LOST TIME IS NEVER FOUND AGAIN”

Tuesday, April 27, 2010

Open source CMS | Web Portal | Forums | Lite | Blogs | Group ware | Learning Managment | E-Commerce | Image Gallaries and Portal

Open source CMS on PHP

About CMS / Portals

A content management system (CMS) is a computer application used to create, edit, manage, and publish content in a consistently organized fashion. CMSs are frequently used for storing, controlling, versioning, and publishing industry-specific documentation such as news articles, operators' manuals, technical manuals, sales guides, and marketing brochures. The content managed may include computer files, image media, audio files, video files, electronic documents, and Web content.
http://en.wikipedia.org/wiki/Content_management_system

About Forums

An Internet forum, or message board, is an online discussion site. It is the modern equivalent of a traditional bulletin board, and a technological evolution of the dial-up bulletin board system. From a technological standpoint, forums or boards are web applications managing user-generated content.
People participating in an Internet forum can build bonds with each other and interest groups will easily form around a topic's discussion, subjects dealt within or around sections in the forum.
http://en.wikipedia.org/wiki/Internet_forum

About Lite

Lite is uses to refer to a Portal/CMS that does not require a database to function. These systems are very easy to install, but generally lack the sophistication of a database driven content management system.

About Blogs

A blog (a contraction of the term "Web log") is a Web site, usually maintained by an individual with regular entries of commentary, descriptions of events, or other material such as graphics or video. Entries are commonly displayed in reverse-chronological order. "Blog" can also be used as a verb, meaning to maintain or add content to a blog.
Many blogs provide commentary or news on a particular subject; others function as more personal online diaries. A typical blog combines text, images, and links to other blogs, Web pages, and other media related to its topic. The ability for readers to leave comments in an interactive format is an important part of many blogs.
http://en.wikipedia.org/wiki/Blog

About Groupware

Collaborative software (also referred to as groupware or workgroup support systems) is software designed to help people involved in a common task achieve their goals. Collaborative software is the basis for computer supported cooperative work.
http://en.wikipedia.org/wiki/Groupware

About Learning Management

A learning management system (LMS) is software for delivering, tracking and managing training. LMSs range from simple systems for managing training records to software for distributing courses over the Internet and offering features for online collaboration. In many instances, corporate training departments purchase LMSs to automate record-keeping as well as the registration of employees for classroom and online courses. Student self-service (e.g. self-registration on instructor-led training), training workflow (e.g. user notification, manager approval, waitlist management), the provision of on-line learning (e.g. Computer-Based Training, read & understand), on-line assessment, management of continuous professional education (CPE), collaborative learning (e.g. application sharing, discussion threads), and training resource management (e.g. instructors, facilities, equipment), are some of the additional dimensions to leading Learning Management Systems.
http://en.wikipedia.org/wiki/Learning_management_system

About eCommerce

Electronic commerce, commonly known as e-commerce or eCommerce, consists of the buying and selling of products or services over electronic systems such as the Internet and other computer networks. The amount of trade conducted electronically has grown extraordinarily since the spread of the Internet. A wide variety of commerce is conducted in this way, spurring and drawing on innovations in electronic funds transfer, supply chain management, Internet marketing, online transaction processing, electronic data interchange (EDI), inventory management systems, and automated data collection systems. Modern electronic commerce typically uses the World Wide Web at least at some point in the transaction's lifecycle, although it can encompass a wider range of technologies such as e-mail as well.
http://en.wikipedia.org/wiki/Electronic_commerce


About Image Galleries
Image Gallery software allows you to easily publish your pictures to your website in a coherent fashion. Many image gallery systems allow for commenting as well as other pertinent information regarding the image.

Wednesday, April 21, 2010

Hanuman Chalisha

Shree Guru Charan Saroj Raj, Nij Man Mukar Sudhari,
Barnau Raghuvar Bimal Jasu, Jo dayaku Phal Chari


With the dust of Guru's Lotus feet, I clean the mirror of my mind and then
narrate the sacred glory of Sri Ram Chandra, The Supereme among the Raghu
dynasty. The giver of the four attainments of life.


Budhi heen Tanu Janike, Sumirow, Pavan Kumar,
Bal Buddhi Vidya Dehu Mohi, Harahu Kalesh Bikaar


Knowing myself to be ignorent, I urge you, O Hanuman, The son of Pavan! O
Lord! kindly Bestow on me strength, wisdom and knowledge, removing all my
miseries and blemishes.

Jai Hanuman Gyan Guna Sagar
Jai Kipis Tihun Lok Ujgaar


Victory of Thee, O Hanuman, Ocean of wisdom and virtue, victory to the Lord of
monkeys who is well known in all the three worlds

Ramdoot Atulit Bal Dhamaa,
Anjani Putra Pavansut naamaa.


You, the Divine messager of Ram and repository of immeasurable strength, are also
known as Anjaniputra and known as the son of the wind - Pavanputra.

Mahebeer Bikram Bajrangi,
Kumati Nivaar Sumati Ke Sangi.


Oh Hanumanji! You are valiant and brave, with a body like lightening. You are the
dispeller of darkness of evil thoughts and companion of good sense and wisdom.

Kanchan Baran Biraaj Subesaa,
Kanan kundal kunchit kesa.


Shri Hanumanji's physique is golden coloured. His dress is pretty, wearing
'Kundals' ear-rings and his hairs are long and curly.

Hath Bajra Aur Dhvaja Birjai,
Kandhe Moonj Janeu saage.


Shri Hanumanji is holding in one hand a lighting bolt and in the other a banner
with sacred thread across his shoulder.

Shankar Suvna Kesari Nandan,
Tej Pratap Maha Jag Vandan.


Oh Hanumanji! You are the emanation of 'SHIVA' and you delight Shri Keshri.
Being ever effulgent, you and hold vast sway over the universe. The entire
world proptiates. You are adorable of all.

Vidyavaan Guni Ati Chatur,
Ram Kaj Karibe Ko Atur


Oh! Shri Hanumanji! You are the repository learning, virtuous, very wise and
highly keen to do the work of Shri Ram,

Prabhu Charittra Sunibe Ko Rasiya,
Ram Lakhan Sita man basyia.


You are intensely greedy for listening to the naration of Lord Ram's lifestory and
revel on its enjoyment. You ever dwell in the hearts of Shri Ram-Sita and Shri
Lakshman.

Sukshma roop Dhari Siyahi Dikhwana,
Bikat roop Dhari Lank Jarawa


You appeared beofre Sita in a diminutive form and spoke to her, while you
assumed an awesome form and struck terror by setting Lanka on fire.

Bhim roop Dhari Asur Sanhare,
Ramchandra Ke kaaj Savare.


He, with his terrible form, killed demons in Lanka and performed all acts of Shri
Ram.


Laye Sajivan Lakhan Jiyaye,
Shri Raghubir harashi ur laye.


When Hanumanji made Lakshman alive after bringing 'Sanjivni herb' Shri Ram
took him in his deep embrace, his heart full of joy.


Raghupati Kinhi Bahut Badaai,
Tum Mama Priya Bharat Sam Bahi.


Shri Ram lustily extolled Hanumanji's excellence and remarked, "you are as dear
to me as my own brother Bharat"

Sahastra Badan Tumharo Jas Gaave,
Asa kahi Shripati Kanth Laagave.


Shri Ram embraced Hanumanji saying:
"Let the thousand - tongued sheshnaag sing your glories"

Sankadik Brahmadi Muneesa,
Narad Sarad Sahit Aheesa


Sanak and the sages, saints. Lord Brahma, the great hermits Narad and
Goddess Saraswati along with Sheshnag the cosmic serpent, fail to sing the
glories of Hanumanji exactly

Jam Kuber Digpal Jahan Te,
Kabi Kabid Kahin Sake Kahan Te


What to talk of denizens of the earth like poets and scholars ones etc even Gods
like Yamraj, Kuber, and Digpal fail to narrate Hanman's greatness in toto.

Tum Upkar Sugrivahi Keenha,
Ram Miali Rajpad Deenha


Hanumanji! You rendered a great service for Sugriva, It were you who united
him with SHRI RAM and installed him on the Royal Throne.

Tumharo Mantro Bibhishan Maana,
Lankeshwar Bhaye Sab Jag Jaana.


By heeding your advice. Vibhushan became Lord of Lanka, which is known all
over the universe.

Juug Sahastra Jojan Par Bhaanu,
Leelyo Taahi Madhur Phal Jaanu


Hanumanji gulped, the SUN at distance of sixteen thousand miles considering
it to be a sweet fruit.

Prabhu Mudrika Meli Mukha Maaheen,
Jaladhi Langhi Gaye Acharaj Naheen.


Carrying the Lord's ring in his mouth, he went across the ocean. There is no
wonder in that.

Durgam Kaaj Jagat Ke Jeete,
Sugam Anugrah Tumhre Te Te.


Oh Hanumanji! all the difficult tasks in the world are rendered easiest by your
grace.

Ram Duware Tum Rakhavare,
Hot Na Aagya Bin Paisare.


Oh Hanumanji! You are the sentinel at the door of Ram's mercy mansion or His
divine abode. No one may enter without your permission.


Sab Sukh Lahen Tumhari Sarna,
Tum Rakshak Kaahu Ko Darnaa.


By your grace one can enjoy all happiness and one need not have any fear under
your protection.

Aapan Tej Samharo Aapei,
Tanau Lok Hank Te Kanpei


When you roar all the three worlds tremble and only you can control your might.

Bhoot Pisaach Nikat Nahi Avei,
Mahabir Jab Naam Sunavei.


Great Brave on. Hanumanji's name keeps all the Ghosts, Demons & evils spirits
away from his devotees.

Nasei Rog Hare Sab Peera,
Japat Niranter Hanumant Beera


On reciting Hanumanji's holy name regularly all the maladies perish the entire
pain disappears.

Sankat Te Hanuman Chhudavei,
Man Kram Bachan Dhyan Jo Lavei.


Those who rembember Hanumanji in thought, word and deed are well guarded
against their odds in life.

Sub Par Ram Tapasvee Raaja,
Tinke Kaaj Sakal Tum Saaja


Oh Hanumanji! You are the caretaker of even Lord Rama, who has been hailed as
the Supreme Lord and the Monarch of all those devoted in penances.

Aur Manorath Jo Koi Lave,
Soi Amit Jivan Phal Pave.


Oh Hanumanji! You fulfill the desires of those who come to you and bestow
the eternal nectar the highest fruit of life.

Charo Juung Partap Tumhara,
Hai Parsiddha Jagat Ujiyara.


Oh Hanumanji! You magnificent glory is acclaimed far and wide all through the
four ages and your fame is radianlty noted all over the cosmos.

Sadho Sant Ke Tum Rakhvare,
Asur Nikandan Ram Dulare.


Oh Hanumanji! You are the saviour and the guardian angel of saints and sages
and destroy all the Demons, you are the seraphic darling of Shri Ram.

Ashta Siddhi Nau Nidhi Ke Data,
Asa Bar Din Janki Mata.


Hanumanji has been blessed with mother Janki to grant to any one any YOGIC
power of eight Sidhis and Nava Nidhis as per choice.

Ram Rasayan Tumhare Pasa,
Sadaa Raho Raghupati Ke Dasa.


Oh Hanumanji! You hold the essence of devotion to RAM, always remaining His
Servant.

Tumhare Bhajan Ramko Pavei.
Janam Janam Ke Dukh Bisravei.


Oh Hanumanji! through devotion to you, one comes to RAM and becames free
from suffering of several lives.

Anta Kaal Raghubar Pur Jai,
Jahan Janma Hari Bhakta Kahai.


After death he enters the eternal abode of Sri Ram and remains a devotee of
him, whenever, taking new birth on earth.

Aur Devata Chitt Na Dharai,
Hanumant Sei Sarva Sukh Karai


You need not hold any other demigod in mind. Hanumanji alone will give all
happiness.

Sankat Kate Mitey Sab Peera,
Jo Sumirei Hanumant Balbeera


Oh Powerful Hanumanji! You end the sufferings and remove all the pain from
those who remember you.

Jai Jai Jai Hanuman Gosai
Kripa Karahu Gurudev Ki Naiee


Hail-Hail-Hail-Lord Hanumanji! I beseech you Honour to bless me in the
capacity of my supreme 'GURU' (teacher).

Jo Sat Baar Paath Kar Koi,
Chhutahi Bandi Maha Sukh Hoi.


One who recites this Hanuman Chalisa one hundred times daily for one hundred
days becames free from the bondage of life and death and ejoys the highest
bliss at last.

Jo Yah Padhe Hanuman Chalisa,
Hoy Siddhi Sakhi Gaurisa


As Lord Shankar witnesses, all those who recite Hanuman Chalisa regularly are
sure to be benedicted

Tulsidas Sada Hari Chera,
Keeje Nath Hriday Mah Dera.


Tulsidas always the servant of Lord prays. "Oh my Lord! You enshrine within my
heart.!

Chopai


Pavan Tanay Sankat Haran , Mangal Murti Roop.
Ram Lakhan Sita Sahit, Hriday Basahu Sur Bhoop.


O Shri Hanuman, The Son of Pavan, Saviour The Embodiment of
blessings, reside in my heart together with Shri Ram, Laxman and Sita

What is life in the word of Father walesh | જીવન શું છે ? – ફાધર વાલેસ

જીવન શું છે ? – ફાધર વાલેસ

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

જીવન જીવવાની જડીબુટ્ટી ,

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

(3) નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Friday, February 5, 2010

About me :---> Bharat Mamtora | Enjoying Journey of life Jetpur to Rajkot, Bhavnagar, Ahmedabad and now Baroda

When ever i fill i am not happy, i try to be happy; then i become happy because God not like to see me sad.

I start my blog on the date 5th February 2010 at this time writing skill is not good as expert write, but I am always expert so you have to believe. Because you have no right that to believe that i am not expert.

I bron in Jetpur on the data of 21st December 1987.
I am elder boy in my family.

I got my primary education{std 1 to std 7} at Shree Shardamandir. I remember first day of my school what happens at that but i don't remember date.
At that time i am very happy.

8th and 9th std. I studied in shree vivekanand highschool Jetpur.
10th std. in Shree Sharaswati highschool.
11 and 12th at Shree Kamribai highschool.
College in Rajkot at Smt. J.J. Kaundalia Arts & commerce college.

My Profile on Google