"મુલાકાત"
આજ અચાનક "એમની" સાથે મુલાકાત થઇ ગઈ
કરવી ન હતી વાત ને વાત થઇ ગઈ
"તેઓએ " પૂછ્યું તારો હસતો ચહેરો આજ ઉદાસ કેમ છે
તારી આંખો ને હોઠો માં પયાસ કેમ છ
જેમની પાસે તારા માટે સમય નથી
એજ તારા માટે ખાસ કેમ છે
"મેં" હસતા - હસતા કીધું
"એમને" મારી આંખો ને હોઠો પર "એમના" િમલન ની પ્યાસ છે
ભલે "એમની" પાસે મારા માટે સમય નથી
જગ્યા છે "એમની" મારા આ "િદલ" માં એટલે તો "એ " ખાસ છે